Gamadama Rayi Javano - Rakesh Barot
Singer : Rakesh Barot
Lyricist : Manu Rabari
Music : Mayur Nadiya
Label : Zee Music Gujarati
Singer : Rakesh Barot
Lyricist : Manu Rabari
Music : Mayur Nadiya
Label : Zee Music Gujarati
Gamadama Rayi Javano Lyrics in Gujarati
હું તો શહેર માં નથી જાવાનો
હવે ગોમડામ રઈ જાવાનો
તારા શહેર માં પાછો નહિ આવાનો
શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
તારા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
થવાય ના ચોય આઘું પાછું
દુખવા લાગે મારુ માથું
હવે શહેર માં નથી જાવાનો
ભલે અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો
હું તો અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો
મોટા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
મારા ગોમડા માં ગોંદરે ગાયો ના વાડા
શહેર માં ઠેર ઠેર ખોદેલા ખાડા
તારે શહેર માં શોફા ને ગોમડા માં ખાટલા
ખાવા માટે હોય કોહા ના વાટલા
હવે કાગળ ની પ્લેટ માં ના ખાવાનો
ભલે મરચું રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો
ભલે અડધો રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો
મોટા શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે અલ્યા મારુ માથું
શહેર માં હોય છે ટ્રાફિક જાજુ
ચડી જાય છે મારુ માથું
મારા ગોમડા માં ચૂલા ને બાજરીના રોટલા
શહેર માં તો વેંચતા ગેસ ના બાટલા
તારા શહેર માં તો એસી ને આપણે તો દેશી
ગપાટા મારીયે ગોંદરે બેસી
નથી મુંજાઈ ને મરવા જાવાનો
ભલે ડુંગરી રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો
હું તો છાસ ને રોટલો ખાવાનો પણ ગોમડા માં રઈ જાવાનો
ભલે અડધો રોટલો ખાવા નો પણ ગોમડા માં રઈ જાવાનો
પાછો શહેર માં નથી આવાનો વાયડ ભરવાડામાં રઈ જાવાનો
હવે શહેર મા નથી જાવાની ભલે અડધો રોટલો ખાવાની
તારા ગોમડા મા રઈ જાવાની

ConversionConversion EmoticonEmoticon