Tamne Ramdev Parnave - Hari Bharwad
Singer : Hari Bharwad
Music : Shailesh Thakar
Label : Ekta Sound
Singer : Hari Bharwad
Music : Shailesh Thakar
Label : Ekta Sound
Tamne Ramdev Parnave Lyrics in Gujarati
બાબા રામદે પરણાવે , બાબા રામદે પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
મારા રામદે પરણાવે , બાબા રામદે પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
આરે કળિયુગમાં કુંવારા રહેવા દયો
આરે કળિયુગમાં કુંવારા રહેવા દયો
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
લુગાઈ આવે તો પીરજી રૂપિયા રે માંગે
લુગાઈ આવે તો પીરજી દમડા રે માંગે
દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી
દમડા હું ક્યાંથી લઇ આવું મારા પીરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રૂપિયા માંગે તો હરજી રૂપિયા રે આપું
દમડા માંગે તો હરજીદમડા રે આપું
તારો વાણોતર થઈ ને આવું મોરા હરજી
તારો વાણોતર થઈ ને આવું મોરા હરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
લુગાઈ આવે તો પીરજી કપડાં રે માંગે
લુગાઈ આવે તો પીરજી કપડાં રે માંગે
કપડાં હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
કપડાં હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
કપડાં માંગે તો હરજી કપડાં લઈ આલુ
કપડાં માંગે તો હરજી કપડાં લઈ આલુ
તારો રે દોશીડો થઇ ને આવું મોરા હરજી
તારો દોશીડો થઇ ને આવું મોરા હરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
લુગાઈ આવે તો પીરજી ચૂડલા રે માંગે
લુગઈ આવે તો પીરજી ચૂડલા રે માંગે
ચૂડલો હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
ચૂડલો હું ક્યાંથી લઇ આવું મોરા પીરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
ચૂડલા માંગે તો હરજી ચૂડલા રે આપું
ચૂડલા માંગે તો હરજી ચૂડલા રે આપું
તારો મણિયારો થઈ ને આવું મોરા હરજી
તારો મણિયારો થઈ ને આવું મોરા હરજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
સાસુ રે ગણું હું મારી સગી રે બેનડી
સસરો ગણું મારો સગો રે બનેવી
કુંવારી કન્યા તો મારી સગી રે ભાણેજડી
કુંવારી કન્યા તો મારી સગી રે ભાણેજડી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
હરિ ને ચરણે ભાટી હરજી રે બોલ્યા
હરિ ને ચરણે ભાટી હરજી રે બોલ્યા
સ્વર્ગમાં કરો રે સગાઇ મોરા બાપજી
સ્વર્ગમાં કરો રે સગાઇ મોરા બાપજી
રામદે પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
મારા રામદે પરણાવે , બાબા રામદે પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી
રામદેવ પરણાવે , બાબા રામદેવ પરણાવે
તમે પરણો ભાટી હરજી ,પરણો ભાટી હરજી...
ConversionConversion EmoticonEmoticon