Maro Rom Raji Nahi Re Lyrics in Gujarati

Maro Rom Raji Nahi Re - Vikram Thakor
Singer : Vikram Thakor
Lyrics : M.S. Raval
Music : Deepak Thakor & Harshad Thakor
Label : Popat Music 

Maro Rom Raji Nahi Re Lyrics in Gujarati
 
હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે
હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે
જીતી ભરોસો ભરોસો તોડ્યો છે
મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે
જીતી ભરોસો ભરોસો તોડ્યો છે

એક વાત તને કઈ દઉં
તું સુખી કદી નઈ રઉ
એક વાત તને કઈ દઉં
તું સુખી કદી નઈ રઉ
મારો દયાળુ તારા પર રૂઠ સે
મારો કૃપાળુ તારા પર પોક સે
મારો રોમ રાજી નઈ રે
મારો હરિ રાજી નઈ રે
મારો રોમ રાજી નઈ રે
મારો હરિ રાજી નઈ રે
હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે
જીતી ભરોસો ભરોસો તોડ્યો છે

હો કુણા મારા કાળજા ના કતલ કરી ગ્યા
હસતા મોઢે અમને ઝેર આપી ગ્યા
હો હો કુણા મારા કાળજા ના કતલ કરી ગ્યા
હસતા મોઢે અમને ઝેર આપી ગ્યા
મને રડતો મુક્યો તે તડપ તો મુક્યો તે
રડતો મુક્યો તે તડપ તો મુક્યો તે
મારો દયાળુ તારા પર રૂઠ સે
મારો કૃપાળુ તારા પર પોક સે
મારો રોમ રાજી નઈ રે
મારો હરિ રાજી નઈ રે
અરે અરે મારો રોમ રાજી નઈ રે
મારો હરિ રાજી નઈ રે
હો મારી પીઠ પાછળ તે ખેલ ખેલ્યો છે
જીતી ભરોસો ભરોસો તોડ્યો છે

હો છીન વાયો સહારો મારો
બગાડ્યો ભવ મારો
જીવતે જીવ તમે મોત આપી ગ્યા

હો હો છીન વાયો સહારો મારો
બગાડ્યો ભવ મારો
જીવતે જીવ તમે મોત આપી ગ્યા

મારા અરમાનો તોડ્યા તે
મારા સમણાં ઓ તોડ્યા તે
મારા અરમાનો તોડ્યા તે
મારા સપના ઓ તોડ્યા તે
મારો દયાળુ તારા પર રૂઠ સે
મારો કૃપાળુ તારા પર પોક સે 

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »