Mari Mata No Aek Vaar Kafi
Singer : Jigar Bhatiya - Rupal Dabhi - Akshay Barot
Lyrics : Grishma Patel ( Bhoomi Patel ) - Prakash Vaghela
Music : Sunil Vagheswari & Vishal Vagheswari
Label : Studio Saraswati Official
Singer : Jigar Bhatiya - Rupal Dabhi - Akshay Barot
Lyrics : Grishma Patel ( Bhoomi Patel ) - Prakash Vaghela
Music : Sunil Vagheswari & Vishal Vagheswari
Label : Studio Saraswati Official
Mari Mata No Aek Vaar Kafi Lyrics in Gujarati
હો ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં પડે રે
મારી મહોણી મેલડીના પગલાં પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં જ્યો પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં જ્યાં પડે
એ હે એક વાર નહિ પણ હો વાર માફી
ના કરશો અખતરો
ના કરશો ચાલાકી
એ મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી મેલડીનો એક જ વાર કાફી
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
હો મારી મહોણીનો મારા માથે હાથ કાફી
એક જ પુકારે આખી ધરણી ધ્રુજાવનારી
હો દુશ્મનને દુનિયાથી કરે બાદબાકી
એતો જાણે છે મારી ભક્તિ રે હાચી
એ હે તારા રે નોમની લગની મને લાગી
શત્રુઓ જાય તને જોઈ બધા ભાગી
મારી મહોણીનો એક વાર કાફી
એ મારી મહોણીનો એક વાર કાફી
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
હો પેટમાં પાપ રાખે માતા એને નહિ મળે
હાચાની વારે મારી મેલડી રે ચઢે
હો મેલું કાવતરું જેના મનમાં રમે
પરલોક ભેગો મારી માતા એને કરે
એ હે તારી દયાથી મારી જિંદગી રે ચાલી
તારા પ્રતાપે કશી ખોટ નથી માડી
એ મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી મેલડીનો એક જ વાર કાફી
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં જ્યો પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
વિના માસીની મહોણી માં જેને રે મળે
એ હે એક વાર નહિ પણ હો વાર માફી
ના કરશો અખતરો
ના કરશો ચાલાકી
મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી મેલડીનો એક જ વાર કાફી
એ મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી માતાનો એક જ વાર કાફી
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં પડે રે
મારી મહોણી મેલડીના પગલાં પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં જ્યો પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં જ્યાં પડે
એ હે એક વાર નહિ પણ હો વાર માફી
ના કરશો અખતરો
ના કરશો ચાલાકી
એ મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી મેલડીનો એક જ વાર કાફી
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
હો મારી મહોણીનો મારા માથે હાથ કાફી
એક જ પુકારે આખી ધરણી ધ્રુજાવનારી
હો દુશ્મનને દુનિયાથી કરે બાદબાકી
એતો જાણે છે મારી ભક્તિ રે હાચી
એ હે તારા રે નોમની લગની મને લાગી
શત્રુઓ જાય તને જોઈ બધા ભાગી
મારી મહોણીનો એક વાર કાફી
એ મારી મહોણીનો એક વાર કાફી
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
હો પેટમાં પાપ રાખે માતા એને નહિ મળે
હાચાની વારે મારી મેલડી રે ચઢે
હો મેલું કાવતરું જેના મનમાં રમે
પરલોક ભેગો મારી માતા એને કરે
એ હે તારી દયાથી મારી જિંદગી રે ચાલી
તારા પ્રતાપે કશી ખોટ નથી માડી
એ મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી મેલડીનો એક જ વાર કાફી
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
મારી મહોણી મેલડીના પગલાં જ્યો પડે
ચોઘડિયું ના નડે
મુશ્કેલી ના પડે
વિના માસીની મહોણી માં જેને રે મળે
એ હે એક વાર નહિ પણ હો વાર માફી
ના કરશો અખતરો
ના કરશો ચાલાકી
મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી મેલડીનો એક જ વાર કાફી
એ મારી મહોણીનો એક વાર કાફી
અલ્યા મારી માતાનો એક જ વાર કાફી
ConversionConversion EmoticonEmoticon