Maa Tara Ashish Madya - Sonal Patel
Singer : Sonal Patel
Music : Mayur Nadiya
Lyrics : Prakash Vaghela
Label : Ekta Sound
Singer : Sonal Patel
Music : Mayur Nadiya
Lyrics : Prakash Vaghela
Label : Ekta Sound
Maa Tara Ashish Madya Lyrics in Gujarati
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
કદી ના ભુલાવજે બાવડી તું ઝાલજે
મધદરિયેથી મારી નાવડી તું તારજે
હો માઁ તારા પ્રતાપે સુખના સુરજ ઉગ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે
તારું રે નામ હવે કદી ના ભુલાય રે
હો મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે
તારું રે નામ હવે કદી ના ભુલાય રે
હો એવા સંકટ સમયે તમે આવી મળ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
હે જગ જનની તું તો તારણ હાર છે
તું છે દયાળી માડી તારો આધાર છે
હે જગ જનની તું તો તારણ હાર છે
તું છે દયાળી માડી તારો આધાર છે
હો માડી તારા રે તેજથી અજવાળા થયા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે
ડગલેને પગલે મુખે માડી તારું નામ છે
હો તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે
ડગલેને પગલે મુખે માડી તારું નામ છે
તારો મહિમા ગાવાના મને કોડ જાગ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
કદી ના ભુલાવજે બાવડી તું ઝાલજે
મધદરિયેથી મારી નાવડી તું તારજે
હો માઁ તારા પ્રતાપે સુખના સુરજ ઉગ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે
તારું રે નામ હવે કદી ના ભુલાય રે
હો મુખ જોઈ તારું માડી દિન મારો જાય છે
તારું રે નામ હવે કદી ના ભુલાય રે
હો એવા સંકટ સમયે તમે આવી મળ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
હે જગ જનની તું તો તારણ હાર છે
તું છે દયાળી માડી તારો આધાર છે
હે જગ જનની તું તો તારણ હાર છે
તું છે દયાળી માડી તારો આધાર છે
હો માડી તારા રે તેજથી અજવાળા થયા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે
ડગલેને પગલે મુખે માડી તારું નામ છે
હો તુજ મારુ તીરથને તું જ મારુ ધામ છે
ડગલેને પગલે મુખે માડી તારું નામ છે
તારો મહિમા ગાવાના મને કોડ જાગ્યા
તારા આશિષ મળ્યાને મારા સપના ફળ્યા
તારા આશિષ મળ્યાને કોડ પુરા થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
તારા દર્શન કર્યા અમે પાવન થયા
માઁ તારા પ્રતાપે મને આશિષ મળ્યા
ConversionConversion EmoticonEmoticon