Jogmaya - Rakesh Barot
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari
Label : Shri Ram Audio And Telefilms
Singer : Rakesh Barot
Music : Mayur Nadiya
Lyrics : Manu Rabari
Label : Shri Ram Audio And Telefilms
Jogmaya Lyrics in Gujarati
એ નથી મારે એ કાકા ને કુંટુંબીયા
નથી મારે માડી જાયો વીર
પણ રે રે આજ બેનડી વારે તું બેઠો થા
અરે રે નવઘણ રે વીર નર હોરઠના ધણી
જોગમાયા ખોડલ માં, જોગમાયા ખોડલ માં
જોગમાયા ખોડલ માં, જોગમાયા ખોડલ માં
હો જાહલે ચીઠીયૂ મેલી નવઘણ થાજે બેલી
હો જાહલે ચીઠીયૂ મેલી નવઘણ થાજે બેલી
નવઘણ આયો નેહડે આયુના રે મઢડે
અરજયું સુણજે મારી
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા
હો ડોશીનું રૂપ લઇ આવી માં દલમાં
કુલડી ચોખામાં કટક જમાડ્યું
હો જાહલ કાજે નવઘણ ભાલે
દેવ ચકલી થઇ બેઠી રે બાયું
હો વરૂડી થઇ વારવા જાહલને તારવા
નવઘણ ભાલે બેસનારી
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા
હો સંધમાં એ પોચી કરવાને ચોકી
હમીર સુમરાને લીધો રે રોકી
હો રોક્યો રણમાં માર્યો પલમાં
જાહલની માં લાજયું તે રાખી
હો ખમ્મા મારી ખોડિયાર વરૂડી થઇ કરી વાર
મનુ કે લીલા તારી ન્યારી
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા
નથી મારે માડી જાયો વીર
પણ રે રે આજ બેનડી વારે તું બેઠો થા
અરે રે નવઘણ રે વીર નર હોરઠના ધણી
જોગમાયા ખોડલ માં, જોગમાયા ખોડલ માં
જોગમાયા ખોડલ માં, જોગમાયા ખોડલ માં
હો જાહલે ચીઠીયૂ મેલી નવઘણ થાજે બેલી
હો જાહલે ચીઠીયૂ મેલી નવઘણ થાજે બેલી
નવઘણ આયો નેહડે આયુના રે મઢડે
અરજયું સુણજે મારી
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા
હો ડોશીનું રૂપ લઇ આવી માં દલમાં
કુલડી ચોખામાં કટક જમાડ્યું
હો જાહલ કાજે નવઘણ ભાલે
દેવ ચકલી થઇ બેઠી રે બાયું
હો વરૂડી થઇ વારવા જાહલને તારવા
નવઘણ ભાલે બેસનારી
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા
હો સંધમાં એ પોચી કરવાને ચોકી
હમીર સુમરાને લીધો રે રોકી
હો રોક્યો રણમાં માર્યો પલમાં
જાહલની માં લાજયું તે રાખી
હો ખમ્મા મારી ખોડિયાર વરૂડી થઇ કરી વાર
મનુ કે લીલા તારી ન્યારી
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા મામડિયાની
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા હો
ખોડિયાર છે રે જોગમાયા
ConversionConversion EmoticonEmoticon