Monija Hahra Monija Hahu - Pravin Luni
Singer : Pravin Luni
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Label : KumKum Films
Singer : Pravin Luni
Lyrics : Rajan Rayka, Dhaval Motan
Music : Jitu Prajapati
Label : KumKum Films
Monija Hahra Monija Hahu Lyrics in Gujarati
એ મોનીજા હાહરા મોનીજા હાહુ
લઇ ને આયો તારી છોરી નું માગુ
મોનીજા હાહરા મોનીજા હાહુ
લઇ ને આયો તારી છોરી નું માગુ
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
આજ કીધું કાલ પાસો કેવા નઈ આવું
મોનીજા હાહરા મોન કેવું મારુ
આજ કીધું કાલ પાસો કેવા નઈ આવું
મોનીજા હાહરા મોન કેવું મારુ
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
તારી ઢબૂડી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
એ છોરી તો હાપનો ભારો
ઘર માં ક્યાં સુધી રાખશે
લઇને મને ભાગશે તો
એ દાડે શું જાગશે
એ છોરી તો હાપનો ભારો
ઘર માં ક્યાં સુધી રાખશે
લઇને મને ભાગશે તો
એ દાડે શું જાગશે
એ બદનામી ગામ માં થઇ જશે તારી
એના પેલા વાત માની લે મારી
બદનામી ગામ માં થઇ જશે તારી
એના પેલા વાત માની લે મારી
તારી છોરી ને કરું પાકો લવ
એને ભૂલી ને નક્કી મરી જઉં
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
એ મારા જેવો જમાઈ તને નહિ રે મડે
ચમ તું હાહરા મને રે નડે
એ મારા જેવો જમાઈ તને નહિ રે મડે
ચમ તું હાહરા મને રે નડે
સાચો રે પ્રેમ કરું છું માટે કેવા આવ્યો
એટલો તો જોઈ લે હું છું ડાહ્યો
સાચો રે પ્રેમ કરું છું માટે કેવા આવ્યો
એટલો તો જોઈ લે હું છું રે ડાહ્યો
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
તારી ડોટર ને કરું હૂં તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
લઇ ને આયો તારી છોરી નું માગુ
મોનીજા હાહરા મોનીજા હાહુ
લઇ ને આયો તારી છોરી નું માગુ
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
આજ કીધું કાલ પાસો કેવા નઈ આવું
મોનીજા હાહરા મોન કેવું મારુ
આજ કીધું કાલ પાસો કેવા નઈ આવું
મોનીજા હાહરા મોન કેવું મારુ
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
તારી ઢબૂડી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
એ છોરી તો હાપનો ભારો
ઘર માં ક્યાં સુધી રાખશે
લઇને મને ભાગશે તો
એ દાડે શું જાગશે
એ છોરી તો હાપનો ભારો
ઘર માં ક્યાં સુધી રાખશે
લઇને મને ભાગશે તો
એ દાડે શું જાગશે
એ બદનામી ગામ માં થઇ જશે તારી
એના પેલા વાત માની લે મારી
બદનામી ગામ માં થઇ જશે તારી
એના પેલા વાત માની લે મારી
તારી છોરી ને કરું પાકો લવ
એને ભૂલી ને નક્કી મરી જઉં
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
એ મારા જેવો જમાઈ તને નહિ રે મડે
ચમ તું હાહરા મને રે નડે
એ મારા જેવો જમાઈ તને નહિ રે મડે
ચમ તું હાહરા મને રે નડે
સાચો રે પ્રેમ કરું છું માટે કેવા આવ્યો
એટલો તો જોઈ લે હું છું ડાહ્યો
સાચો રે પ્રેમ કરું છું માટે કેવા આવ્યો
એટલો તો જોઈ લે હું છું રે ડાહ્યો
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
તારી ડોટર ને કરું હૂં તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
તારી છોરી ને કરું હું તો લવ
એને ભૂલી ને હૂં મરી જઉં
ConversionConversion EmoticonEmoticon