Maru Dil Pan Ketlu Nadan Chhe - Ashok Thakor
Singer : Ashok Thakor
Label : Raghav Digital
Maru Dil Pan Ketlu Nadan Chhe Lyrics in Gujarati
હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો જેને કદર નથી એનું ઘણું માન છે
હો એતો રાતો ની રાત જગ્યા કરે છે
કેમ એની યાદો માં તડપ્યા કરે છે
અને ખોટા એવા પ્રેમમાં રડ્યા કરે છે
હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
જેને કદર નથી એનું ઘણું માન છે
હો આપેલા દર્દ ને કેમ હું ભૂલવું
દિલને કેમ સમજાવું
હો... તારા માટે આખી દુનિયા છોડી આવું
એવું કેનરી મારી જાનુ
હો મારુ દિલ તારું નામ રટ્યા કરે છે
મારી આંખોની પાપણ ભીંજ્યાં કરે છે
ભીંજ્યાં કરે છે
કેમ કરું નફરત તારા દિલથી રે
હો હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો જેને કદર નથી એનું ઘણું માન છે
હો પ્રેમની જાળમાં કેવો ફસાયો
ગઈ મારો ભવ રે બગાડી
હો તન અને મનથી તને મારી માની
પલ માં બીજાની તું થઈ
હો તુંતો આપેલા કોલ ભૂલી ગઈ રે
અમે પ્રેમ ની પ્યાસ માં અધૂરા રે
અધૂરા રે
મારા જીવતર માં ઝેર ઘોળી ગઈ રે
હો હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો જેને કદર નથી એનું ઘણું માન છે
હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો જેને કદર નથી એનું ઘણું માન છે
હો એતો રાતો ની રાત જગ્યા કરે છે
કેમ એની યાદો માં તડપ્યા કરે છે
અને ખોટા એવા પ્રેમમાં રડ્યા કરે છે
હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
જેને કદર નથી એનું ઘણું માન છે
હો આપેલા દર્દ ને કેમ હું ભૂલવું
દિલને કેમ સમજાવું
હો... તારા માટે આખી દુનિયા છોડી આવું
એવું કેનરી મારી જાનુ
હો મારુ દિલ તારું નામ રટ્યા કરે છે
મારી આંખોની પાપણ ભીંજ્યાં કરે છે
ભીંજ્યાં કરે છે
કેમ કરું નફરત તારા દિલથી રે
હો હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો જેને કદર નથી એનું ઘણું માન છે
હો પ્રેમની જાળમાં કેવો ફસાયો
ગઈ મારો ભવ રે બગાડી
હો તન અને મનથી તને મારી માની
પલ માં બીજાની તું થઈ
હો તુંતો આપેલા કોલ ભૂલી ગઈ રે
અમે પ્રેમ ની પ્યાસ માં અધૂરા રે
અધૂરા રે
મારા જીવતર માં ઝેર ઘોળી ગઈ રે
હો હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
હો જેને કદર નથી એનું ઘણું માન છે
હો મારુ દિલ પણ કેટલું નાદાન છે
ConversionConversion EmoticonEmoticon