Lash Mari Tu Jova Avi Lash Par Tu Rova Avi - Rohit Thakor
Singer - Rohit Thakor
Lyrics - Ajay Aloda
Music - Sunil & Jagdish (S.V. Studio)
Lebal - Prince Digital
Singer - Rohit Thakor
Lyrics - Ajay Aloda
Music - Sunil & Jagdish (S.V. Studio)
Lebal - Prince Digital
Lash Mari Tu Jova Avi Lash Par Tu Rova Avi Lyrics in Gujarati
હો લાશ મારી જોવા આવી
લાશ પર તું રોવા આવી
હો લાશ મારી જોવા આવી
લાશ પર તું રોવા આવી
લાશ મારી જોવા આવી
લાશ પર તું રોવા આવી
પેલા કેમ તને મારી યાદ ના આવી
હો પેલા કેમ તને મારી યાદ ના આવી
હો આખરી વિદાય મારી
જોવા મારા આંગણે આવી
આખરી વિદાય મારી
જોવા મારા આંગણે આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો પ્રેમ મોં પડી તારા થયો હું ગાંડો ઘેલો
કર્યો મેં પ્રેમ હાચો તને ના હમજાયોં
હો હો હો મારા વિના આજ મારી કમી મહસૂસ કરી
મરતા મરતા મારા પ્રેમ ની કદર કરી
હો સુરજ તારો આજ આઠમી ગયો
તારા થી દૂર ઘણો ચાલ્યો ગયો
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આખરી વિદાય મારી જોઈ લે ધારી ધારી
મને તો હાર પેરાવી રોઈ લે જાન મારી
હો નજરે ના આવું તારા
જોવા ના મળું હવે
બળી જાશે લાશ મારી
રાખજે રાખ વાલી
હો મારા વિના જાનુ તું જીવી લેજે
હો મારા નોમ નું તું નઈ લેજે
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ તને આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
લાશ પર તું રોવા આવી
હો લાશ મારી જોવા આવી
લાશ પર તું રોવા આવી
લાશ મારી જોવા આવી
લાશ પર તું રોવા આવી
પેલા કેમ તને મારી યાદ ના આવી
હો પેલા કેમ તને મારી યાદ ના આવી
હો આખરી વિદાય મારી
જોવા મારા આંગણે આવી
આખરી વિદાય મારી
જોવા મારા આંગણે આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો પ્રેમ મોં પડી તારા થયો હું ગાંડો ઘેલો
કર્યો મેં પ્રેમ હાચો તને ના હમજાયોં
હો હો હો મારા વિના આજ મારી કમી મહસૂસ કરી
મરતા મરતા મારા પ્રેમ ની કદર કરી
હો સુરજ તારો આજ આઠમી ગયો
તારા થી દૂર ઘણો ચાલ્યો ગયો
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો આખરી વિદાય મારી જોઈ લે ધારી ધારી
મને તો હાર પેરાવી રોઈ લે જાન મારી
હો નજરે ના આવું તારા
જોવા ના મળું હવે
બળી જાશે લાશ મારી
રાખજે રાખ વાલી
હો મારા વિના જાનુ તું જીવી લેજે
હો મારા નોમ નું તું નઈ લેજે
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ તને આવી
હો આવી આવી આવી મારી યાદ તને આવી
મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
હો મારા મર્યા પછી તને મારી યાદ આવી
ConversionConversion EmoticonEmoticon