Jasoda Tara Kanuda Ne - Hemant Chauhan
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Singer : Hemant Chauhan
Music: Appu
Label : Soor Mandir
Jashoda Tara Kanuda Ne Lyrics in Gujarati
શોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને
શીંકું તોડ્યું ને ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે
શીંકું તોડ્યું ને ગોરસ ઢોળ્યું ઉઘાડીને બાર રે
માખણ ખાધું ને ઢોળી નાંખ્યું, જાન કીધું આ વાર રે
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે
ખાંખાખોળા કરતો હીંડે, બીએ નહીં લગાર રે
મહી મથવાની ગોળી ફોડી, આશા કહીએ લાડ રે
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને
મારો કાનો ઘરમાં હતો, નથી નીકળ્યો બાર રે
મારો કાનો ઘરમાં હતો, નથી નીકળ્યો બાર રે
દહીં-દૂધનાં માટ ભર્યાં બીજે ચાખે નહીં લગાર રે
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને
શાને કાજે મળીને આવી ટોળી વળી દસબાર રે
શાને કાજે મળીને આવી ટોળી વળી દસબાર રે
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજ નાર રે
જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે
જશોદા તારા કાનુડાને
આવડી ધૂમ મચાવે વ્રજમાં, નહિ કોઈ પૂછણહાર રે
જશોદા તારા કાનુડાને, જશોદા તારા કાનુડાને
જશોદા તારા કાનુડા

ConversionConversion EmoticonEmoticon