Heji Vala Sitaji Jagade Shree Ram Ne - Hemant Chauhan
Singer: Hemant Chauhan
Music: Anil Gandhrv
Lyrics: Purushottam Das
Music Label: T-Series
Singer: Hemant Chauhan
Music: Anil Gandhrv
Lyrics: Purushottam Das
Music Label: T-Series
Heji Vala Sitaji Jagade Shree Ram Ne Lyrics in Gujarati
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
જાગો તમે રઘુકુલના રાણા
સાદ રે કરુ તો કોઈ એ સાંભળે રે
વાલા હવે વાયા છે વાણાં
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સપનું આવ્યું રે સ્વામી નાથજી
જોઈ મારા મનડાં મુંજાણાં
હવે રે સુમંતજી એજી તેડવા રે
રથમાં ઘોડલા જોડાણા
એજી સીતાજી જગાડે શ્રીરામને
અને સીતાજી જગાડે શ્રીરામને
અરે વાલા સાસુ કેરી જોને શોકને
બોલે કાંઈ રાજવી બંધાણા
તમે ને અમે રે વગડો એજી વેઠીયે રે
તકતે ભરતજી થપાણાં
અને વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા તમારે વિયોગે ઝૂરતા
પિતાજી સ્વર્ગે સમાણા
માતાજી મનમાં એજી સોચતાં રે
નૈનુંમાં નીર તો ભરાણાં
અને વાલા સીતાજી જગાડે શ્રીરામને
અને વાલા સીતાજી જગાડે શ્રીરામને
અને વાલા દેવતાનાં દુ:ખડા ભાંગવા
વાલા હવે આવ્યા ટાણા
પુરષોતમ કહે રે પ્રભુ એજી ઉંઘમા રે
રઘુવીર મનમાં મુસ્કાણા
એજી સીતાજી જગાડે શ્રીરામને
જાગો તો તમે રઘુકુલના રાણા
સાદ રે કરુ તો કોઈ એજી સાંભળે રે
વાલા હવે વાયા છે વાણાં
એજી સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
જાગો તમે રઘુકુલના રાણા
સાદ રે કરુ તો કોઈ એ સાંભળે રે
વાલા હવે વાયા છે વાણાં
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સપનું આવ્યું રે સ્વામી નાથજી
જોઈ મારા મનડાં મુંજાણાં
હવે રે સુમંતજી એજી તેડવા રે
રથમાં ઘોડલા જોડાણા
એજી સીતાજી જગાડે શ્રીરામને
અને સીતાજી જગાડે શ્રીરામને
અરે વાલા સાસુ કેરી જોને શોકને
બોલે કાંઈ રાજવી બંધાણા
તમે ને અમે રે વગડો એજી વેઠીયે રે
તકતે ભરતજી થપાણાં
અને વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા તમારે વિયોગે ઝૂરતા
પિતાજી સ્વર્ગે સમાણા
માતાજી મનમાં એજી સોચતાં રે
નૈનુંમાં નીર તો ભરાણાં
અને વાલા સીતાજી જગાડે શ્રીરામને
અને વાલા સીતાજી જગાડે શ્રીરામને
અને વાલા દેવતાનાં દુ:ખડા ભાંગવા
વાલા હવે આવ્યા ટાણા
પુરષોતમ કહે રે પ્રભુ એજી ઉંઘમા રે
રઘુવીર મનમાં મુસ્કાણા
એજી સીતાજી જગાડે શ્રીરામને
જાગો તો તમે રઘુકુલના રાણા
સાદ રે કરુ તો કોઈ એજી સાંભળે રે
વાલા હવે વાયા છે વાણાં
એજી સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
હા રે વાલા સીતાજી જગાડે શ્રીરામને
ConversionConversion EmoticonEmoticon