Raghunandji Ni Dwarke Je Nathji - Geeta Rabari
Singer : Geeta Rabari
Lyrics : Hamir Bhagat (Kodki)Vanka Bhagat (Ukheda)
Music : Ajay Vagheswari
Label : Geeta Ben Rabari Official
Singer : Geeta Rabari
Lyrics : Hamir Bhagat (Kodki)Vanka Bhagat (Ukheda)
Music : Ajay Vagheswari
Label : Geeta Ben Rabari Official
Raghunandji Ni Dwarke Je Nathji Lyrics in Gujarati
આરતી રઘુનંદજીની દ્રારીકે જે નાથજી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આ આરતી
પ્રથમ પેલા પેન્ડ રચીયા
પ્રથમ પેલા પેન્ડ રચીયા
પવન પાણી બંધ દી
અખૂટ રોટી પૂરશે, બાવો અખૂટ રોટી પૂરશે
ઈ પુથ્વી નવખંડ દી
આરતી રઘુનંદજી ની દ્રારીકે જે નાથજી
તમે બોલો સાજા આરતી
દશરથ ઘરે રામચંદ્ર જનમિયા
સેવિયાં વનવાસ જી
દશરથ ઘરે રામચંદ્ર જનમિયા
સેવિયાં વનવાસ જી
રાજા રાવણ મારીયો એને રાણો રાવણ મારીયો
બાંધ્યા પથ્થરના એ બંધ દી
તમે બોલો સાજા આરતી
અજમલ ઘેર રામદેવ પધાર્યા
સેવ્યા દ્રારિકા નાથજી
અજમલ ઘરે રામદેવ પધાર્યા
સેવ્યા દ્રારિકા નાથજી
દ્રારીકે મેં કોલ દીધા
દ્રારીકે મેં કોલ દીધા
પાયા પોકરણ માય જી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આરતી
વાસુદેવ ઘરે કાન જનમિયા
દોરી ઉભો વર્ધનજી
વાસુદેવ ઘરે કાન જનમિયા
દોરી ઊભો વર્ધનજી
મામા કંશને મારીયો એને મામા કંશને મારીયો
જીત્યા મથુરામાં જંગ જી
તમે બોલો સાચી આરતી
રુક્ષમણિના કંકણ ભરિયા
રુક્ષમણિના કંકણ ભરિયા
ગુર્જરી બહુ રંગ જી
રુક્ષમણિના કંકણ ભરિયા
રુક્ષમણિના કંકણ ભરિયા
ગુર્જરી બહુ રંગ જી
ગોપીયોંમેં કાનો પ્યારા
ગોપીયોમેં કાનો પ્યારા
નીર છે બડા ગંગાજી
તમે બોલો સાજા આરતી
સંત સુધારણ પરચા ધારણ
સંત સુધારણ પરચા ધારણ
સાંભળો સંત આરતી
ભક્ત સુદામાની વિનંતી
આ ભક્ત સુદામાની વિનંતી
તમે માનીલો ગોવિંદજી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજી રણછોડ રાજારાયની
દી ફકીરી હનુમાન ની
તમે બોલો સાજા આરતી
તમે બોલો સાજી આરતી
સૌ બોલો આ સજી આરતી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આ આરતી
પ્રથમ પેલા પેન્ડ રચીયા
પ્રથમ પેલા પેન્ડ રચીયા
પવન પાણી બંધ દી
અખૂટ રોટી પૂરશે, બાવો અખૂટ રોટી પૂરશે
ઈ પુથ્વી નવખંડ દી
આરતી રઘુનંદજી ની દ્રારીકે જે નાથજી
તમે બોલો સાજા આરતી
દશરથ ઘરે રામચંદ્ર જનમિયા
સેવિયાં વનવાસ જી
દશરથ ઘરે રામચંદ્ર જનમિયા
સેવિયાં વનવાસ જી
રાજા રાવણ મારીયો એને રાણો રાવણ મારીયો
બાંધ્યા પથ્થરના એ બંધ દી
તમે બોલો સાજા આરતી
અજમલ ઘેર રામદેવ પધાર્યા
સેવ્યા દ્રારિકા નાથજી
અજમલ ઘરે રામદેવ પધાર્યા
સેવ્યા દ્રારિકા નાથજી
દ્રારીકે મેં કોલ દીધા
દ્રારીકે મેં કોલ દીધા
પાયા પોકરણ માય જી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજીની દ્રારીકે જે રાયજી
તમે બોલો સંત આરતી
વાસુદેવ ઘરે કાન જનમિયા
દોરી ઉભો વર્ધનજી
વાસુદેવ ઘરે કાન જનમિયા
દોરી ઊભો વર્ધનજી
મામા કંશને મારીયો એને મામા કંશને મારીયો
જીત્યા મથુરામાં જંગ જી
તમે બોલો સાચી આરતી
રુક્ષમણિના કંકણ ભરિયા
રુક્ષમણિના કંકણ ભરિયા
ગુર્જરી બહુ રંગ જી
રુક્ષમણિના કંકણ ભરિયા
રુક્ષમણિના કંકણ ભરિયા
ગુર્જરી બહુ રંગ જી
ગોપીયોંમેં કાનો પ્યારા
ગોપીયોમેં કાનો પ્યારા
નીર છે બડા ગંગાજી
તમે બોલો સાજા આરતી
સંત સુધારણ પરચા ધારણ
સંત સુધારણ પરચા ધારણ
સાંભળો સંત આરતી
ભક્ત સુદામાની વિનંતી
આ ભક્ત સુદામાની વિનંતી
તમે માનીલો ગોવિંદજી
તમે બોલો સાજા આરતી
આરતી રઘુનંદજી રણછોડ રાજારાયની
દી ફકીરી હનુમાન ની
તમે બોલો સાજા આરતી
તમે બોલો સાજી આરતી
સૌ બોલો આ સજી આરતી
ConversionConversion EmoticonEmoticon