Janu Taro Dago Maro Jiv lai Jase - Jignesh Barot
Singer : Jignesh BarotLyrics : Ketan Barot
Music : Harshad Thakor
Label : Sarjan Digital
Janu Taro Dago Maro Jiv lai Jase Lyrics in Gujarati
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી...
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાજી
યાદો સળગશે રાખ થઈ પડશે
યાદો સળગશે રાખ થઈ પડશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાજી
હો દર્દ આ મહોબતનું અજીબ લાગેશે
દૂરસે તોયે દિલની નજીક લાગેશે
તારી નફરતમાં પ્રેમ ગરીબ લાગેશે
પ્રેમ કરતાતો ગમ શરીફ લાગેશે
હો દિલ તડપશે હવેના ધડકશે
દિલ તડપશે હવેના ધડકશે
હો જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાજી
હો દિલ કહેતો આ દર્દથી લડીલવ
યાદ આવે તો ખૂણામાં હું રડીલવ
જિંદગી ને મોતની વચ્ચે હું જુરીલવ
જે થયું મરાજોડે મરીને ભૂલીજવ
હો દેહ મારો બળસે યાદમાં રડશે
દેહ મારો બળસે યાદમાં રડશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
મારી જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાજી
યાદો સળગશે રાખ થઈ પડશે
યાદો સળગશે રાખ થઈ પડશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાજી
હો દર્દ આ મહોબતનું અજીબ લાગેશે
દૂરસે તોયે દિલની નજીક લાગેશે
તારી નફરતમાં પ્રેમ ગરીબ લાગેશે
પ્રેમ કરતાતો ગમ શરીફ લાગેશે
હો દિલ તડપશે હવેના ધડકશે
દિલ તડપશે હવેના ધડકશે
હો જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
હો દિલના અરમાનો માં દીવાસળી ચાંપી
કાળજા ફફડે મારો જીવ ગયો દાજી
હો દિલ કહેતો આ દર્દથી લડીલવ
યાદ આવે તો ખૂણામાં હું રડીલવ
જિંદગી ને મોતની વચ્ચે હું જુરીલવ
જે થયું મરાજોડે મરીને ભૂલીજવ
હો દેહ મારો બળસે યાદમાં રડશે
દેહ મારો બળસે યાદમાં રડશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
મારી જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
અરે જાનુ તારો દગો મારો જીવ લઈ જાશે
ConversionConversion EmoticonEmoticon