Unchi Talavdi ni Kor Song Lyrics - Santvani Trivedi
Unchi Talavdi ni Kor Song Lyrics in Gujarati
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી નજરું ઢાળી
હાલું તોયે લાગે નજરું કોની.
વગડે ગાજે મુરલીના શોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી…
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
બોલે આષાઢીનો મોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી
નજરું ઢાળી હાલું તોયે લાગે નજરું કોની.
ગંગા જમની બેડલુંને કિંખાબી ઈંધોણી નજરું ઢાળી
હાલું તોયે લાગે નજરું કોની.
વગડે ગાજે મુરલીના શોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો. ઊંચી…
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ઊંચી તલાવડીની કોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
બોલે આષાઢીનો મોર,
પાણી ગ્યા’તા પાણી ભરતા રે જોયો સાયબો.
ConversionConversion EmoticonEmoticon