Mane Lai Ja Ne Tari Sangath - Alpa Patel
Singer : Alpa Patel
Lyrics : Kavi K'Dan
Music : Ajay Vagheswari
Label : NARESH NAVADIYA ORGANIZER
Mane Lai Ja Ne Tari Sangath Lyrics in Gujarati
ઓ કાના ઓ હો કાના ઓ હો કાના ઓ કાના
ઓ કાના ઓ હો કાના ઓ કાના ઓ કાના...
મને લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે મને લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હે વાલા આવે છે તારી બહુ યાદ
તારા વિના ગમતું નથી
હે મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
તારા વિના ગમતું નથી
નૈને ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત
નૈને ને નીંદરા ન આવે ઝબકી ને જાગતી
વેરણ વિરહ ની રાત
માંડ માંડ રે પડે છે પ્રભાત
પ્રભાત પ્રભાત આ આ
માંડ માંડ રે પડે છે પ્રભાત
તારા વિના ગમતું નથી...
મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
હો સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો
સુનો યમુના નો ઘાટ
સૂનું વનરાવન ને ગાયુંનો ગોંદરો
સુનો યમુના નો ઘાટ
સૂના લાગે કદમ ના ઝાડ
તારા વિના ગમતું નથી
સૂના લાગે કદમ ના ઝાડ
તારા વિના ગમતું નથી...
હે કાના લઇ જા ને લઇ જા ને લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
હો કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નહિ મારો કાન
કવિ કે’દાન કે રાધા હજુ નથી માનતી
આવું કરે નહિ મારો કાન
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી
રાધા ઝૂરે છે દિવસ ને રાત
તારા વિના ગમતું નથી...
મને લઇ જા લઇ જા લઇ જા ને લઇ જા
લઇ જાને તારી સંગાથ
તારા વિના ગમતું નથી
હવે તારા વિના ગમતું નથી
મને તારા વિના ગમતું નથી
કાના તારા વિના ગમતું નથી....
ConversionConversion EmoticonEmoticon